• Gujarati News
  • કારમાંથી કાળી ફિલ્મો દૂર કરવા ઝુંબેશ

કારમાંથી કાળી ફિલ્મો દૂર કરવા ઝુંબેશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારમાંથી કાળી ફિલ્મો દૂર કરવા ઝુંબેશ
ભાવનગર ટ્રાફીક પોલીસ શાખા દ્વારા છેલ્લા પખવાડીયાથી ટ્રાિફક ઝુંબેશ હાથ ધરી 133થી વધુ વાહનોની નંબર પ્લેટ પરથી વધારાના લખાણ દૂર કરાવી દંડ વસૂલ્યો હતો. કેટલાંક વાહનો પણ ડીટેઈન કરાયા હતા તેમજ મોટરકારમાંથી કાળી ફીલમાં દૂર કરવાની ઠેકઠેકાણે લોક જાગૃિત માટે પોસ્ટર સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. / તસ્વીરઅજય ઠક્કર