• Gujarati News
  • ભાવનગર : શહેરનીસનાતન ધર્મ વિવિધલક્ષી હાઇસ્કુલમાં તાજેતરમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ

ભાવનગર : શહેરનીસનાતન ધર્મ વિવિધલક્ષી હાઇસ્કુલમાં તાજેતરમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : શહેરનીસનાતન ધર્મ વિવિધલક્ષી હાઇસ્કુલમાં તાજેતરમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૧૮ મી જન્મ જયંતિ નીમીત્તે ભાવાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં રામ નાગરૂભાઇ ગઢવી તેમજ વિદ્યાથી�ઓએ મેઘાણીની કવિતાઓ ,લોકગીતો અને લોકવાર્તા સહિતની જુદી-જુદી કૃતિઓ રજુ કરી હતી. અવસરે ઉપસ્થિત મહાનુભાવોએ મેઘાણીની રાષ્ટ્રીય ભાવનાને પણ ઉજાગર કરી હતી.
સનાતનમાં મેઘાણી જયંતીની ઉજવણી