• Gujarati News
  • ભાવનગર:ભાવનગર જિલ્લાકાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન તળે આગામી તા. ૨ ૧૦

ભાવનગર:ભાવનગર જિલ્લાકાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન તળે આગામી તા. ૨-૧૦

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:ભાવનગર જિલ્લાકાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન તળે આગામી તા. ૨-૧૦ ને ગુરૂવારે સવારે ૧૦-૩૦ કલાકે ભાવનગર ડિસ્ટ્રીકટ કોર્ટ કમ્પાઉન્ડમાં લોકઅદાલતનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સ્વૈચ્છાએ પોતાના કેસ મુકવા માંગતા હોય તે�\\\"એ તા. ૨૦-૯ સુધીમાં જે-તે કોર્ટમાં તેમનો કેસ ચાલતો હોય તે કોર્ટના પ્રિસાઇડીંગ ઓફિસરનો અથવા અધ્યક્ષ/સુપ્રિન્ટેન્ડેન્ટ તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક સાધવો. તા.20 સપ્ટેમ્બર બાદ કોઇપણ જાતના કેસ મળશે તે લોક અદાલતમાં લેવામાં આવશે નહિં.
ડિસ્ટ્રીકટ કોર્ટમાં લોકઅદાલત