• Gujarati News
  • મહર્ષી વાલ્મીકી જન્મ જયંતીની ઉજવણી

મહર્ષી વાલ્મીકી જન્મ જયંતીની ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહર્ષી વાલ્મીકી જન્મ જયંતીની ઉજવણી

ભાવનગર: ગુજરાતસફાઇ કામદાર વિકાસ નિગમના ઉપક્રમે મહર્ષી વાલ્મીકી જન્મ જયંતિ નીમીત્તે તાજેતરમાં ઉત્સવ અમદાવાદ ખાતે યોજાયો હતો. કાર્યક્રમનું મંત્રી રમણલાલ વોરાએ ઉદ્દઘાટન કર્યુ હતુ. પ્રસંગે દર્શનાબેન વાઘેલાએ વાલ્મીકી ઋુષીને પ્રથમ હરોળના ઉત્તમ ઋષી ગણાવી તેઓના ધાર્મિક કાર્યોને બિરદાવ્યા હતા. પ્રસંગે મહાનુભાવોના હસ્તે વાલ્મીકી સમાજના તેજસ્વી વિદ્યાર્થી ભાઇઓ તથા બહેનોને ચેક અર્પણ કરવામાં અાવ્યા હતા. કાર્યક્રમમાં સંઘના આગેવાન અમૃતભાઇ, ભુપતભાઇ દાઠીયા (ભાવનગર) અને ઝવેરભાઇ ચાવડા સહિત રાજયભરના હોદેદારો હાજર રહ્યા હતા.