• Gujarati News
  • ઘરશાળામાં દિવાળી કાર્ડ હરિફાઇ યોજાઇ

ઘરશાળામાં દિવાળી કાર્ડ હરિફાઇ યોજાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘરશાળામાં દિવાળી કાર્ડ હરિફાઇ યોજાઇ

ભાવનગર |શહેરની આર. કે. ઘરશાળા વિનય મંદિરમાં દિવાળીના પર્વને અનુલક્ષીને તાજેતરમાં દિવાળીકાર્ડ બનાવવાની હરિફાઇ યોજાઇ હતી. જેમાં 110 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ ક્રમે ટુકડીયા મનોજ (ધો.10) અને દ્વિતીય ક્રમે ભંભા હર્ષ (ધો. 10) ,શ્રેણી-7માં પ્રથમક્રમે પટેલ મિરજ, દ્વિતીય ક્રમે સોલંકી જયમિન અને તૃતિય ક્રમે સુનિલ બારૈયા વ. વિજેતા જાહેર કરાયા હતા. નિર્ણાયક તરીક. કામીનીબેનએ સેવા આપી હતી.