• Gujarati News
  • સાહસિક યુવાનો માટે 10 િદવસીય કેમ્પનું આયોજન

સાહસિક યુવાનો માટે 10 િદવસીય કેમ્પનું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના રાજય યુવક બોર્ડના ઉપક્રમે 10 દિવસનો કચ્છ-બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોનો આપણી સરદહ ઓળખો અંતગર્ત સાહસિક પ્રવાસ કાર્યક્રમ યોજાશે. તેમજ રાજયના જંગલોમાં વન વિસ્તારમાં ફકત અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે 10 દિવસનો પરિભ્રમણનો કાર્યક્રમ નવેમ્બરમાસમાં યોજાશે. બંને કાર્યક્રમમાં જોડાવવા ઇચ્છુક રાજયના 15 થી 35ની વયમર્યાદાવાળા ઉમેદવારોએ સંબધીત રમતગમત અધિકારીની કચેરીનો સંપર્ક સાધવો.