• Gujarati News
  • દાદાસાહેબ વિભાગમાં આયંબીલની તપશ્ચર્યા

દાદાસાહેબ વિભાગમાં આયંબીલની તપશ્ચર્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : શહેરનાદાદાસાહેબ વિભાગ ખાતે દાઠા વાળા આયંબીલ ભવનમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ પ.પૂ. સાધુ સાધ્વીજીની નિશ્રામાં આયંબીલની ઉગ્ર તપશ્ચર્યા ચાલી રહી છે. જેમાં હંસાબેન ચંદ્રકાંતભાઇ શાહને 360 જયારે પ્રેમીલાબેન અરવીંદભાઇ શાહને 205 અને ધારાબેન કિશોરભાઇ શાહને 210 આયંબીલ પૂર્ણ થયા છે. ત્રણેય આરાધકોને 500 આયંબીલ કરવાની ભાવના છે. સંઘ દ્વારા તપસ્વીઓની ભુરીભુરી અનુમોદના કરવામાં આવે છે.

પ્રેમીલાબેન

ધારાબેન

હંસાબેન