• Gujarati News
  • ભાવનગર : શહેરનાકાળીયાબીડ વિસ્તારમાં રહેતા મનીષભાઇ ફુલશીંગભાઇ ચાૈધરી (ઉ.વ. 18)

ભાવનગર : શહેરનાકાળીયાબીડ વિસ્તારમાં રહેતા મનીષભાઇ ફુલશીંગભાઇ ચાૈધરી (ઉ.વ. 18)

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : શહેરનાકાળીયાબીડ વિસ્તારમાં રહેતા મનીષભાઇ ફુલશીંગભાઇ ચાૈધરી (ઉ.વ. 18) બે દિવસ પૂર્વે સંસ્કાર મંડળ પાસેથી પસાર થતા હતા તે વખતે થયેલ વાહન અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચતા સારવારાર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન આજે મોત નિપજયુ હતુ.

જયારે જેસર ગામે રહેતા દે.પૂ. કીશનભાઇ મધુભાઇ વાઘેલા (ઉ.વ.23) જેસર-મહુવા રોડ પર પોતાના મોટર સાયકલ પર જઇ રહ્યા હતા તે વખતે રોઝડું આડું ઉતરતા બાઇક સ્લીપ થતા તે�\\\"ને ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમીયાન કરૂણ મોત નિપજયુ હતુ.

વાહન અકસ્માતમાં બે યુવાનોના મોત નીપજ્યા