• Gujarati News
  • સાંઢીડા પાસે કાર અકસ્માતમાં કાના તળાવના યુવકનું મોત

સાંઢીડા પાસે કાર અકસ્માતમાં કાના તળાવના યુવકનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુળ કાનાતળાવ-ભાવનગરના અને હાલ સુરત રહેતા પ્રકાશભાઇ સુરતથી ભાવનગર નવરાત્રી નિમિતે આવતા હતા તે વખતે ધોલેરા-સાંઢીડા પાસે અન્ય કાર સાથે સર્જાયેલ અકસ્માતમાં ચાલક પ્રકાશભાઇનુ ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ. જયારે સેન્ટ્રોકાર નં. જીજે5 જી આર 1608માં મુસાફરી કરતા રજનીકાંતભાઇ કનુભાઇ દોદરીયા અને સોનલબેન ગોરધનભાઇ દોદરીયાને ઇજા થતા સારવારાર્થે ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયા હતા.