• Gujarati News
  • ભાવનગર : સુરક્ષાસેતુ તથા ભાવનગર પોલીસ દ્વારા તાજેતરમાં ચિત્રાની નિર્ભય

ભાવનગર : સુરક્ષાસેતુ તથા ભાવનગર પોલીસ દ્વારા તાજેતરમાં ચિત્રાની નિર્ભય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : સુરક્ષાસેતુ તથા ભાવનગર પોલીસ દ્વારા તાજેતરમાં ચિત્રાની નિર્ભય સોસાયટીમાં આવેલ સ્વામિ નારાયણ પ્રાથમિક શાળામાં ટ્રાફિક જાગૃતિ અભિયાન યોજાયુ હતુ. જેમાં ડી ડીવીઝન પોલીસમથકના અધિકારી વાજા તથા અન્ય સ્ટાફ દ્વારા ઉચ્ચતર માધ્યમિક વિભાગની બહેનોને ટ્રાફિકના નિયમોની માહિતી આપવામાં આવી હતી. અભિયાનમાં આચાર્ય લાલજીભાઇ કોરડિયા તથા મ. શિક્ષક મુકુન્દરાય વેલાણીનો સહયોગ સાંપડયો હતો.

ટ્રાફિક જાગૃતિ અભિયાન યોજાયું