• Gujarati News
  • બગસરામાં આયુર્વેદ નિદાન શિબિર

બગસરામાં આયુર્વેદ નિદાન શિબિર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. અનુભૂતિ ટ્રસ્ટ ભાવ. દ્વારા તા. ૧-ને રવિવારે સવારે ૯થી બપોરના ૧ સુધી બગસરાના બાળ કેળવણી મંદિરના પ્રાંગણમાં વિનામૂલ્યે સર્વરોગ આયુર્વેદ નિદાન શિબિર યોજાશે.