• Gujarati News
  • }થિયોસોફિકલલોજમાં વકતવ્ય ભાવનગરથિયોસોિફકલલોજના સભાખંડમાં આજે ડો.એની બેસન્ટના જીવન

}થિયોસોફિકલલોજમાં વકતવ્ય ભાવનગરથિયોસોિફકલલોજના સભાખંડમાં આજે ડો.એની બેસન્ટના જીવન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

}થિયોસોફિકલલોજમાં વકતવ્ય

ભાવનગરથિયોસોિફકલલોજના સભાખંડમાં આજે ડો.એની બેસન્ટના જીવન દર્શન પર ડો.શ્રીકાંતભાઈ દેસાઈ (િસહોર)નું વકતવ્ય રાખેલ છે.

}ભાવ.િડસ્ટ્રીક્ટબેંકનું સ્નેહ મિલન

ભાવનગરડિસ્ટ્રીક્ટકો.ઓ. બેન્ક િલ. દ્વારા નૂતન વર્ષ નિમિત્તે તા.24, શુક્રવારે સવારે 8:30 થી 9મા બેંકની મુખ્ય કચેરી, ભાવનગર ખાતે સ્નેહ મિલન રાખેલ છે.

}દશાઝારોળા વણિક જ્ઞાતિ સ્નેહ મિલન

નૂતનવર્ષસ્નેહ મિલન તથા ઈનામ િવતરણ કાર્યક્રમ તા.25, શનિવારે ભાઈબીજના રોજ સાંજે 4:30 કલાકે જ્ઞાતિની વાડીમાં રાખેલ છે. સાથે અલ્પાહાર રાખેલ છે.

}ભાવ.સમસ્ત કડવા પાટીદાર જ્ઞાતિ

આગામીતા.28,મંગળવારે લાભ પાંચમના િદવસે ઉમિયા માતાજીના પાટોત્સવ િનમિત્તે હવનમાં જ્ઞાતિજનોએ બેસવા માટેના નામ કાર્યાલયે નોંધાવવા. લાભ પાંચમે સવારે 6 કલાકે ઉમિયા માતાજીની પ્રભાત ફેરી, હવનમાં સાંજે 4:30 કલાકે શ્રીફળ હોમાશે અને સાંજે પ્રસાદનું આયોજન કરેલ છે. પ્રસાદના પાસ કાર્યાલયે મળશે તેમજ તા.24ના બપોરે 12 કલાકે માતાજીને અન્નકુટ ધરાશે.

}સ્કાઉટ-ગાઈડશ્રીનગર સુખરૂપ પહોચ્યા

ભાવનગરિજલ્લાભારત સ્કાઉટ-ગાઈડ સંઘ દ્વારા જમ્મુ-કાશ્મીર નેચર સ્ટડી-ટ્રેિકંગ કેમ્પમાં ગયેલા સ્કાઉટ-ગાઈડ તા.19મીએ વૈષ્ણોદેવી (કટરા)થી આગળ નીકળી પટની ટોપ થઈ શ્રીનગર સુખરૂપ પહોચેલ છે.

}રક્ષેશ્વરમંદિર, ભરતનગર

તા.24નારોજભગાવાનને અન્નકુટ ધરાવાશે બાદ મહાઆરતી છે. અન્નકુટનો સમય સવારે 8 થી 1.30 સુધીનો રહેશે. અન્નકુટ ધરાવવાની ઇચ્છા ધરાવતા ભાવિકોએ મહંત જયસુખભારથી બાપુને નામ નોંધાવી દેવા. તેમજ વાળંદ વાડીમાં બિરાજમાન ભીમનાથ મહાદેવના મંદિરે નૂતનવર્ષે સવારે કલાકે મંગળા આરતી બાદ સવારે 8 થી 1 સુધી અન્નકુટ દર્શન થશે. અન્નકુટ ધરાવવા ઇચ્છુક વ્યકિતએ પૂજારી ગુણવંતભારથી બાપુનો સંપર્ક કરવો.

}ઈન્ડીયનરેલવે પેન્શનર્સ એસોિસએશન

િદવાળીનાતહેવારોનિમિત્તે એસો.ની ભાવનગર પરા ઓફિસ તા.23 થી 26 બંધ રહેશે. પેન્શન અદાલતના કેસો તા.27 સુધીમાં ઓફિસે પહોંચતા કરવા.

}વડનગરાનાગર બ્રાહ્મણ જ્ઞાતિ

િદવાળીનાતહેવારનિમિત્તે જ્ઞાતિની વાડીમાં તા.21ના સાંજે 4 કલાકે ફેમિલી રમત-ગમત યોજાશે તેમજ તા.22ના બપોરે 3 કલાકે કેરમ, િચત્ર હરિફાઇ રાખેલ છે.

}ધનતેરસેબાળકોને નવા કપડા િવતરણ

મંગલચેિરટેબલટ્રસ્ટ, આનંદનગર દ્વારા આજે રાત્રે 8 કલાકે મંગળાબા સત્સગ મંિદર, એલઆઈજી 24, સોમનાથ મંિદર પાસે, આનંદનગર ખાતે સંસ્થાના