• Gujarati News
  • ઝેરી જીવડું કરડતા માછીમારનું મોત

ઝેરી જીવડું કરડતા માછીમારનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ઘોઘામાંરહેતા કોળી શાંતિભાઇ મોહનભાઇ મકવાણા (ઉવ.55) દરિયામાં માછીમારી કરતા જતાં કોઇ ઝેરી જીવડું કરડી જતાં સારવાર દરમિયાન સર ટી. હોસ્પિ.માં તેનું મોત નીપજ્યું હતું.