• Gujarati News
  • મ્યુ. પેન્શનર મંડળનું નવસર્જન

મ્યુ. પેન્શનર મંડળનું નવસર્જન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ભાવનગર મહાનગરપાલિકાના નિવૃત કર્મચારીઓના કાર્યરત મંડળનું વિસર્જન કરી પેન્શનર મંડળની નવરચના કરવામાં આવી છે. નવરચિત પેન્શનર મંડળની વાર્ષિક સામાન્યસભા મળી હતી. જેમાં ચર્ચા-વિચારણાના અંતે પેન્શનર મંડળના પ્રમુખ પદે ગંગાધરભાઇ રાવળ અને ઉપપ્રમુખપદે ડી.વી. જોગરાણા,જી.વી.ડાંગર,વિ.અેન. દિહોરા અને દામજીભાઇ ચૌહાણ વ.ને ચૂંટી કાઢવામાં આવ્યા હતા.