• Gujarati News
  • તપસ્વીઓનું કરાશે સન્માન

તપસ્વીઓનું કરાશે સન્માન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ગોંડલ સંપ્રદાયના પૂ. પ્રાણગુરૂના જયેષ્ઠ શિષ્ય ગુરૂદેવ રતિલાલજી મ.સા.ની 101 મી જન્મ જયંતી ભકિતબાગ ખાતે તા. 23 ઉપાશ્રય ગચ્છાધિપતિ બરવાળા સંપ્રદાયના ગુરૂદેવ પૂ. સરદારમુની આદી ઠાણા-6 ની નિશ્રામાં જપ-તપ સાથે ઉજવાશે. ભાનુબેન અનોપચંદભાઇ ગાંધી તથા કુસુમબેન કામદાર તરફથી તપ-જપ કરનારાઓનું બહુમાન કરાશે.