• Gujarati News
  • બી.એમ. કોમર્સ હાઇસ્કુલનું ગૌરવ

બી.એમ. કોમર્સ હાઇસ્કુલનું ગૌરવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બી.એમ. કોમર્સ હાઇસ્કુલનું ગૌરવ

ભાવનગર|રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ,વર્ધા દ્વારા આયોજીત વકતૃત્વ સ્પર્ધા(વાક્ પ્રતિયોગીતા) માં બી.એમ. કોમર્સ હાઇસ્કુલની ધો. 9 ની વિદ્યાર્થીની વિશ્વા સુધીરકુમાર ઉપાધ્યાયએ સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમાંક,હિન્દી દિવસના ઉપક્રમે અાયોજીત નિબંધ લેખનમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંક અને ચિન્મય મિશનની ગીતાગાન સ્પર્ધામાં જિલ્લામાં દ્વિતીય ક્રમાંક મેળવીને શાળા પરિવારનું ગૌરવ વધાર્યુ છે.