સગીરા ગુમ થઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ઉનાતાલુકાનાં વરસીંગપુર ગામે શહેતી સગીરા તેના ઘરેથી ગઇકાલથી ગુમ થઇ હતી.જેની શોધખોળ બાદ તેની કોઇ ભાળ મળતા આજ રોજ તેણી ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.