• Gujarati News
  • લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા વકતવ્ય યોજાયું

લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા વકતવ્ય યોજાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : કલ્યાણપ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર, દ્વારા ક્રીએટીંગ હાર્ટ-હેલ્થી એનવાયર્નમેન્ટ થીમના આધારે નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયમાં આરોગ્ય વિષયક જાણકારી અાપવા માટે ડો. પાર્થેશ જોષીનું વકતવ્ય રાખવામાં આવ્યુ હતુ. જેમાં તેઓએ હદયરોગના કારણો, લક્ષણો અને ઉપચાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વેળા આચાર્ય વાચિનીદેવી ગોહિલ, ડો. ભાવેશભાઇ ભરાડ ઉપસ્થિત રહ્યા હતા.