• Gujarati News
  • વૃધ્ધાશ્રમમાં મનોરંજક કાર્યક્રમ યોજાયો

વૃધ્ધાશ્રમમાં મનોરંજક કાર્યક્રમ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વૃધ્ધાશ્રમમાં મનોરંજક કાર્યક્રમ યોજાયો

તાજેતરમાં કે.આર.દોશી ગૃપ �ઓફ કોલેજીસ દ્વારા ભાવનગર વૃધ્ધાશ્રમ ખાતે વડીલો માટે એક સુંદર અને મનોરંજક એક સંધ્યા વડીલમિત્રોને નામ કાર્યક્રમનુ આયોજન કરેલ હતુ.જેમા વિદ્યાર્થી�\\\"એ જુના અને જાણીતા ગુજરાતી તથા હિન્દી ગીતોના સૂર છેડયા ઉપરાંત વડીલોને તેમના સમયના યાદગાર ગીતો પર ડાન્સ કર્યો હતો.