• Gujarati News
  • બોટાદમાં વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન ચિકિત્સા કેમ્પનુ આયોજન

બોટાદમાં વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન ચિકિત્સા કેમ્પનુ આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : જિલ્લાપંચાયત ભાવનગર આયુર્વેદિક શાળાના સહયોગથી જિલ્લા આયુર્વેદિક અધિકારીના માર્ગદર્શન હેઠળ બોટાદ મોઢ જ્ઞાતિના સહકારથી બોટાદ સ્થિત શાહ પરિવારઆયોજિત તા.12-4ને રવિવારે સવારે 9થી1 દરમ્યાન મોઢ જ્ઞાતિની વાડી નદી કિનારા, માતંગી ચોક, બોટાદ ખાતે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન, ચિકિત્સા કેમ્પ તેમજ ઔષધિય વનસ્પતિ પ્રદર્શન યોજાશે નામ નોંધાવવા શ્રીજી એજન્સીઝ, ઢાળબજાર બોટાદ, સ્વામિનારાયણ જનરલ સ્ટોર, દિનદયાળ રોડ, ગોપીનાથ ટ્રેડીંગ કાું., નદી કિનારા શાકમાર્કેટ, સંજય મેડીકલ સ્ટોર્સ, પાળીયાદ રોડ સંપર્ક સાધવો.