તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • 13મીથી યુવક મહોત્સવ ભાવગુંજનનો આરંભ

13મીથી યુવક મહોત્સવ ભાવગુંજનનો આરંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિ.ના સાંસ્કૃતિક વિભાગ દ્વારા માટે એક કમિટિની રચના કરવામાં આવી છે તેના સંયોજક પ્રો.મહેન્દ્રસિંહ પરમારે જણાવ્યુ઼ છે કે 14મી �ઓક્ટોબરે યોજાનારી વક્તૃત્વ સ્પર્ધાના વિષયો જાહેર કરવામાં આવ્યા છે જેમાં કઇ સ્વચ્છતા વધુ જરૂરી : બાહ્ય કે આંતરિકω, સોશિયલ નેટ વર્કિંગ : નજીક લાવે કે દુર લઇ જાયω, પુસ્તકોની માફક ફિલ્મો પણ મારી ગુરૂ છે, ભારત અને વિશ્વશાંતિ તથા અંતિમ વિષયમાં જેની માતૃભાષા ભુંસાય તેની સંસ્કૃતિ પણ ભુંસાય નો સમાવેશ કરવામાં આવ્યાની જાહેરાત કરવામાં આવી છે. યુિનવિર્સટીના યુવક મહોત્સવમાં ભાગ લેનારા ઉગતા કલાકારો માટે કિમટી દ્વારા અગાઉ પણ એક િશબિરનું આયોજન કરાયું હતું જેમાં લોકો નૃત્ય નાટ જેવા કલાઓ િશખવવામાં આવી હતી.