• Gujarati News
  • કાળિયાબીડમાં બે નવા બ્રિજ બનાવવા મંજૂરી

કાળિયાબીડમાં બે નવા બ્રિજ બનાવવા મંજૂરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ્યુ.સ્ટેન્ડિંગ કમીિટની બેઠકમાં િડસ્પોઝલ પ્લાન્ટથી એક્સલ ઇન્ડસ્ટ્રીઝ પાછળ સુચિત એસ.ટી.પી. પ્લોટ સુધી આર.સી.સી. લાઇન નાખવાના કામે રેલવેના પાટા ક્રોસિંગના કામના રૂ.7,86,520ના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. તેમજ ઘરવેરામાં કારપેટ એરિયાની આકારણી માટે ઇજનેરને કામચલાઉ ધોરણે કરારથી રોકવા હુકમ, કર્મચારીઓને લમસમ એલાઉન્સ, કાળિયાબીડથી સિદસર રોડ તરફ જતાં રોડ પર કંસારા નદી પર બેઠલા પુલના સ્થાને પુલ બનાવવા, પેવિંગ બ્લોક, ફુલસર જૂના જકાતનાકાની જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ, બોરતળાવ કૈલાસવાટિકાનું બ્યૂટિિફકેશન સહિતના કાર્યોને સ્ટેિન્ડંગ કમીટિએ મંજૂર કર્યા હતા.