• Gujarati News
  • નિવૃત્ત શિક્ષકો પેન્શનથી વંચિત રહેતા હાલાકી

નિવૃત્ત શિક્ષકો પેન્શનથી વંચિત રહેતા હાલાકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : મહાનગરપાલિકાના340 જેટલા નિવૃત શિક્ષકોને છઠ્ઠા પગાર પંચનો પાંચમો હપ્તો ચૂકવાયેલ નથી.મ્યુ.દ્વારા 20 ટકા નાણા આજદિન સુધી શિક્ષણ સમિતિને આપેલ હોવાથી રકમ બાકી રહી છે. પેન્શનર્સને આજદિન સુધી પેન્શન મળ્યુ નથી. તેમજ નિવૃત શિક્ષકોના ગ્રેડ પેની આજદિન સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. તૈયાર ફાઇલો ટેબલો પર ધૂૃળ ખાઇ રહી છે. મામલે નિવૃત શિક્ષક દૂર્ગેશભાઇ રાવળે આક્રોશ વ્યકત કરી કમિશનરને રજુઅાત કરી છે.