• Gujarati News
  • ચિત્રાથી સિદસર રોડ નવો બનાવાશે

ચિત્રાથી સિદસર રોડ નવો બનાવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : શહેરનાચિત્રામાં મસ્તરામ મંદિરથી સિદસર તરફ જતા રોડ પર મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજનું કામ હાથ ધરાતા ક્ષતિગ્રસ્ત થયેલ છે. જેથી વાહનચાલકોને તથા રાહદારી�ઓને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. બારામાં સ્થાનિક આગેવાનોની રજૂઆતને અનુલક્ષીને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી દ્વારા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને બિસ્માર રોડનું કામ ચોમાસા પૂર્વે ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યંુ હતંુ.