• Gujarati News
  • 56 બોટલ દારૂ સાથે 3 ઝડપાયા

56 બોટલ દારૂ સાથે 3 ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
56 બોટલ દારૂ સાથે 3 ઝડપાયા

ભાવનગર |વરતેજ તાબેના નારી ચોકડી પાસેનાં પંચનાથનગરમં રહેતા સુરેશ ભગવાનભાઈ વેગડનાં મકાનમાં ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંન્ચે દરોડો પાડી 51 નંગ વિદેશી દારૂની બોટલ, િકંમત રૂા.15,300/-ની મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી તેમજ િસંધુનગર િવસ્તારમાંથી બાઈક નં.જી.જે.4સીડી-4301 પર પસાર થતાં સિંધી િદનેશ અરજણભાઈ કેશવાણી અને સંજય મહેેશભાઈને અટકાવી બી. ડીવીઝન પોલીસ સ્ટાફે તલાશી લેતા તેમના કબજામાંથી પાંચ બોટલ ઈંગ્લીશ દારૂ, િંકમત રૂા.1500/-ની મળી આવતા બન્નેની ધરપકડ કરી હતી.