• Gujarati News
  • ભાવનગર| કરૂણાઈન્ટરનેશનલ, ચેન્નાઈ ભાવનગર જિલ્લા કેન્દ્ર દ્વારા તા.14, શુક્રવારે બાલ

ભાવનગર| કરૂણાઈન્ટરનેશનલ, ચેન્નાઈ ભાવનગર જિલ્લા કેન્દ્ર દ્વારા તા.14, શુક્રવારે બાલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર| કરૂણાઈન્ટરનેશનલ, ચેન્નાઈ ભાવનગર જિલ્લા કેન્દ્ર દ્વારા તા.14, શુક્રવારે બાલ દિન નિમત્તે તેજસ્વી પ્રાથમિક શાળા ખાતે બાળકો માટે રંગપુરણી સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ધાપા કરણ અને ચૌહાણ ઉર્વિક પ્રથમ, વાજા હિરલ અને ચુડાસમા ધર્મેશ દ્વિતીય તેમજ ધાપા કુલદીપ તૃતીય ક્રમાંકે િવજેતા બન્યા હતા.

બાળ દિન નિમિત્તે રંગ પુરણી સ્પર્ધા