• Gujarati News
  • ભાવનગર| બાબાયુવક મંડળ અને જય સાંઇનાથ આરોગ્યલક્ષી સેવા કેન્દ્ર દ્વારા

ભાવનગર| બાબાયુવક મંડળ અને જય સાંઇનાથ આરોગ્યલક્ષી સેવા કેન્દ્ર દ્વારા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર| બાબાયુવક મંડળ અને જય સાંઇનાથ આરોગ્યલક્ષી સેવા કેન્દ્ર દ્વારા ચિલ્ડ્રન ડે નિમિત્તે ડો.રાજપાલ દ્વારા આખલોલ જકાતનાકા સામે ભૂમિ કોમ્પલેક્ષમાં કુ-પોષણ બાળકોને જરૂરિયાત મુજબ તપાસ કરી રવિવારે તા.16ના એક દિવસ દવા આપવામાં આવશે અને બાળકોનો ઉછેર કઇ રીતે કરવો તેની પણ માહિતી અપાશે.