તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વાહન ચાલકો સાવધાન રોડ વચાળ ખોદયા ખાડા

વાહન ચાલકો સાવધાન રોડ વચાળ ખોદયા ખાડા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : મહાનગરપાિલકાનીબેદરકારીને કારણે નગરજનોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. ચોમાસાના પ્રથમ વરસાદથી શહેરના રસ્તા એટલા િબસ્માર થયા છે કે તેને રસ્તો કહેવાને લાયક નથી.

ઉબડખાબડ રસ્તાને િરપેરીંગ નહીં કરી શકતા કોર્પોરેશને રસ્તા વચ્ચે મોટા ખાડા ખોદી અધુરા કામ છોડી દીધા છે. શહેરના મેઘાણી સર્કલથી ઘોઘાસર્કલ રોડમાં મોટો ખાડો ખોદી નાખતા આજે અનેક વાહનચાલકો ખાબક્યા હતા. સાંજના સુમારે એક મહિલાને ગંભીર ઈજા પહોંચતા સારવારાર્થે હોિસ્પટલ ખસેડાયા હતા. તેમજ ખાડાની પાસેજ ધાર્મિક સ્થળ હોવાથી દર્શનાર્થીઓને પણ ખાડાને કારણે ભારે મુશ્કેલી પડે છે.