• Gujarati News
  • જૂડોમાં પાયલ ચાવડા િવજેતા થયા

જૂડોમાં પાયલ ચાવડા િવજેતા થયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂડોમાં પાયલ ચાવડા િવજેતા થયા

ભાવનગર|મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની ઇન્ટર કોલેજ જૂડો સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજના પાયલ રૂપસંગભાઇ ચાવડાએ 45 કિલો જૂથમાં ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી. પાયલ ચાવડા આગામી દિવસોમાં હવે ઇન્ટર યુનિવર્સિટી જૂડો સ્પર્ધામાં ભાવનગરનું પ્રતિનિધિત્વ કરશે. તેઓને માર્ગદર્શન કોલેજના પીટીઆઇ સરોજબેન મેતલીયા અને ભરતસિંહ ગોહિલે આપ્યું હતુ.