• Gujarati News
  • દોડ સ્પર્ધામાં અંકિતા સુતરીયા ઝળક્યા

દોડ સ્પર્ધામાં અંકિતા સુતરીયા ઝળક્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દોડ સ્પર્ધામાં અંકિતા સુતરીયા ઝળક્યા

ભાવનગર|મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજે તાજેતરમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતની મહિલા એથલેટિક્સ સ્પર્ધામાં 400 મીટર દોડમાં અંકિતા દિનેશભાઇ સુતરીયાએ પ્રથમ નંબર મેળવી રાજ્યકક્ષાની સ્પર્ધામાં રમવા માટે પસંદગી પામ્યા છે. તેઓને માર્ગદર્શન કોલેજના પીટીઆઇ સરોજબેન મેતલીયા અને ભરતસિંહ ગોહિલે આપ્યું હતુ.