• Gujarati News
  • SBIના સ્થાપના દિવસની ઉજવણી

SBIના સ્થાપના દિવસની ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
SBIના સ્થાપના દિવસની ઉજવણી

ભારતીય સ્ટેટ બેન્કની નિલમબાગમાં કાર્યરત એલસીપીસી વિભાગના તૃતિય સ્થાપના દિવસની તાજેતરમાં ઉજવણી કરાઇ હતી. આપ્રસંગે બેન્કના અમદાવાદ સર્કલના ડી.જી.અેમ.એન્ડ સીડી�\\\" ,પ્રદિપ શમા ,ભાવનગરના સંજય અખોરી તેમજ અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. યુ.જી.શાસ્ત્રીએ પ્રાસંગિઁક ઉદબોધન કયુ હતુ. કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ દવેએ સંભાળ્યુ હતુ.