તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ફરસાણના ભાવ ઘટાડવા માંગ

ફરસાણના ભાવ ઘટાડવા માંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : િશંગતેલથીમાંડી ચણાદાળના ભાવોમાં મોટા પ્રમાણમાં ઘટાડો થતાં િદવાળીના તહેવારોને અનુલક્ષીને ફરસાણના ભાવો પણ ઘટાડવાની માંગ કરવામાં આવી છે. જાગૃત નાગરિક સમિતિ દ્વારા રાવ ઉઠાવવામાં આવી છે કે, જયારે તેલનાં ડબાના ભાવ રૂા. 2200 હતા ત્યારે ફરસાણનો ભાવ રૂા. 180 થી રૂા. 200 હતો જયારે તેલનો ભાવ રૂા. 1300 થઈ ગયો ત્યારે પણ ફરસાણનો ભાવ તો રાખવામાં અાવ્યો છે.