તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બાટલો સળગતા આગ ભભૂકી

બાટલો સળગતા આગ ભભૂકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : શહેરનાશાસ્ત્રીનગર ડી ડીવીઝન પાછળ પ્લોટ નં.21ના મકાનમાં ભાડુઆત તરીકે રહેતા સંજયભાઈ સોલંકીના મકાનમાં ગેસના બાટલામાં આગ લાગતા મકાનની ચીજવસ્તુઓ સળગી ઉઠ્યા હતા. ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે દોડી જઈ આગને કાબૂમાં લીધી હતી. સ્થળે ચાર બાટલા ભરેલા હતા. જોકે કોઇ જાનહાની થઇ નથી.