તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કોળી સમાજની બેઠક મુલત્વી

કોળી સમાજની બેઠક મુલત્વી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : પૂર્વમંત્રી અને ભાવનગર ગ્રામ્યનાં ધારાસભ્ય પરશોત્તમભાઈ સોલંકીઅે ગાંધીનગર ખાતે ગત તા.23-9-14નાં કોળી સમાજના આગેવાનો, પ્રમુખ, ધારાસભ્યો, સાંસદની બેઠકમાં આગામી મીિટંગ તા.12-10-14નાં જુનાગઢ યોજવાની જાહેરાત કરી હતી. પરંતુ હાલ રાજકોટ િવધાનસભાની પેટા ચૂંટણી હોય જેથી જુનાગઢ ખાતેની મીટિંગ મુલત્વી રાખવાની જાહેરાત કરી છે.