તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • િવકલાંગોનો ખેલ મહાકુંભ

િવકલાંગોનો ખેલ મહાકુંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માનસિક ક્ષતિ તથા સી.પી. ખેલાડીઓ માટે જિલ્લા કક્ષાના સ્પે. ખેલમહાકુંભ અંતર્ગત તા. 13-10 ના સવારે 9 કલાકે બોચી, વોલીબોલ તથા બાસ્કેટ બોલ અને તા. 14-10 ના સવારે 9 કલાકે એથ્લેટિકસ અને સાયકલીંગની સ્પર્ધાઓ પણ ઉપરોકત સ્થળે યોજાશે. જયારે બ્લાઇન્ડ ખેલાડીઓની એથ્લેટિકસ તા. 18-10 ના ભાવ. યુનિ. ગ્રાઉન્ડમાં તેમજ ચેસ સ્પર્ધા તા. 17-10 ના રોજ વિદ્યાનગરમાં આવેલ કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના પ્રાથર્નાખંડમાં તથા તા. 17-10 ના રોજ સવારે 9 કલાકે ક્રિકેટ સ્પર્ધા યુનિ. ગ્રાઉન્ડમાં યોજાશે. રજીસ્ટ્રેશન તથા વધુ વિગત માટે રમત-ગમત અધિકારીની કચેરી (બહુમાળી ભવન) ખાતે સંપર્ક સાધવો.