• Gujarati News
  • મ.કુ. ભાવનગર યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આંતર કોલેજ

મ.કુ. ભાવનગર યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આંતર કોલેજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ.કુ. ભાવનગર યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત આંતર કોલેજ બાસ્કેટબોલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કોલેજોની બાસ્કેટ બોલની ટીમોએ ભાગ લઇ રોમાચંક રમત દર્શાવી હતી. યુનિવર્સિટી દ્વારા આયોજીત ફાઇલન મેચમાં યુનિ. સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજએ રોમાંચક મુકાબલામાં તેની હરીફ ટીમને પરાજીત કરીને સમગ્ર યુનિવર્સીટીમાં ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરીને કોલેજ પરિવારનું ગૌરવ વધાર્યુ છે.

આંતર કોલેજ બાસ્કેટબોલની સ્પર્ધામાં ચેમ્પિયન