• Gujarati News
  • તિથિ : આસોવદ 14 ખ્રિસ્તીતિથિ : 22ઓકટોબર, બુધવાર

તિથિ : આસોવદ 14 ખ્રિસ્તીતિથિ : 22ઓકટોબર, બુધવાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તિથિ : આસોવદ 14 ખ્રિસ્તીતિથિ : 22ઓકટોબર, બુધવાર

પારસી: 06ખોરદાદ ઈસ્લામિક: 27જીલ્હેજ

સૂર્યોદય-સૂર્યાસ્ત:

શહેર સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત ચંદ્રોદય ચંદ્રાસ્ત

ભાવનગર 06-4407-32 18-05 05-09 17-14

અમદાવાદ06-4007-28 18-07 05-07 17-11

સુરત06-4207-30 18-10 05-05 17-17

વડોદરા06-4307-31 18-09 05-04 17-16

મુંબઈ06-4507-33 18-11 05-07 17-15

ગ્રહોનીચાલ :

નક્ષત્ર : હસ્ત26-36 સુધી ત્યાર પછી િચત્રા

ગોચરગ્રહ : સૂ ચં મં બુ ગુ શુ રા કે

સ્થિતિ : 0706 09 06 04 07 07 06 12

આજનીનામરાશિ : કન્યા: પ, ઠ,

રાહુકાળ: 12-00થી 13-30 સુધી (રાહુકાળમાં શુભારંભ કરવો.)

દિશાશૂલ: નૈઋત્ય(દિશામાં પ્રવાસ કરવો.)

દિવસનાંચોઘડિયાં : લાભ,અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ

રાત્રિનાંચોઘડિયાં : ઉદ્વેગ,શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

દિનવિશેષતા : કાળીચૌદશ, નરક ચતુર્દશી, રૂપ ચૌદશ, હનુમંત પૂજન, મહુડીમાં ઘંટાકર્ણ મહાવીર પ્રભુનો હવન, િશવરાત્રિ, મશીન પૂજન, યંત્ર પૂજન, કાળી ચૌદશની રાત્રીએ સાધના, ઉપાસના, તંત્ર સાધના તથા અઘોર ઉપાસનાનું મહાત્મય છે. હનુમાનજીની મહાપૂજા, મહામૃત્યુજયના જાપ તથા જેમને શનિ મહારાજની નાની કે મોટી પનોતિ ચાલતી હોય એમણે ાા ઓમ્ હનુમંતાય નમ: ાા અથવા શનિ મંત્રની ઉપાસના કરવી. યથાશક્તિ મંત્ર જાપ કરવા.

વિક્રમ સંવત : 2070

શાલિવાહન શાકે : 1936

ખ્રિસ્તી સને : 2014

રાષ્ટ્રીય દિનાંક : 30 આસો

યુગાબ્દ : 5112

જૈન વીર સંવત : 2540

ઈસ્લામિક સને : 1435

પારસી વર્ષ : 1384

1

12 કેતુ

11

4

ગુરૂ

3

લગ્ન

શુક્ર 7 સૂર્ય

શનિ

2

8

10

9

મંગળ

રાહુ 6 ચંદ્ર

બુધ

5

આજનું પંચાંગ

{ગિરીશભાઇ પ્ર. જોષી

(શ્રીધર પંચાંગવાળા)

આજનું રાિશફળ

માિહતી અધિકારહેલ્પલાઇન નંબર : 99240 85000

ભવિષ્યજાણવામોબાઇલ પર DB ASTRO લખીને 7333 પર SMS કરો

નામાક્ષર - દ, ચ, ઝ, | કાળીચૌદશનાં દિને તમારી આંતરસ્થિતીમાં સુધારો અનુભવાશે. આજનાં દિવસે તમે વધુ પ્રસન્નતા અને મોજ-મજાનો આનંદ માણી શકશો. ધારેલા કામો પુરા થતા જણાશે.

શુભ રંગ : લાઇટ યેલો

શુભ અંક : 9-12

મીન

નામાક્ષર - ન, | કાળીચૌદશનાં દિને આર્થિ‌ક બાબતોમાં ધારેલી સફળતા મળશે. તમારી આવક વધવાનાં કારણે તમે એક પ્રકારની મજબુત સ્થિતી અનુભવશો. વધારાની ખરીદી કરી શકાશે.

શુભ રંગ : લાલ

શુભ