• Gujarati News
  • ધનતેરસથી ફળોની હરાજીનો પ્રારંભ

ધનતેરસથી ફળોની હરાજીનો પ્રારંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાડમ, ચીકુ, બોર, સીતાફળ, જમરૂખ વગેરે ફ્રુટની હરરાજી ચાલુ થઈ ગઈ છે. એજ રીતે વેપારીઓને પણ ફ્રુટની ખરીદી માટે યાર્ડમાં આવવાનું િનમંત્રણ પાઠવાયું છે. યાર્ડમાં હરરાજીના સ્થળે ખેડૂતો માટે પાણી તથા નહાવા-ધોવાની સારી સુિવધા હોવાનું જણાવાયું છે. દીવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ નીિમત્તે તા.23થી તા.27-10 સુધી ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં લીંબુની હરાજી બંધ રહેનાર હોવાનું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની યાદીમાં જણાવાયું છે.

લીંબુની

હરરાજી બંધ

િદવાળી,નૂતનવર્ષ અને ભાઈબીજ નીિમત્તે તા.23થી તા.27-10 સુધી ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં લીંબુની હરાજી બંધ રહેનાર હોવાનું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ જણાવ્યુ છે.