• Gujarati News
  • શુટીંગ કરતા બે યુવક પર રીક્ષા ચાલકનો હુમલો

શુટીંગ કરતા બે યુવક પર રીક્ષા ચાલકનો હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર| ક્રેસંટસર્કલ પાસે બાળકોને લઇ જતી એક સ્કૂલ રીક્ષા પલ્ટી ખાઇ જતા તેનુ શુટીંગ ઉતારતા મનીષભાઇ જયંતીભાઇ ડાભી તથા અલ્પેશભાઇ ડાભીને રીક્ષા ચાલક તોફીક હનીફભાઇ મલેક અને આબીદ હનીફભાઇ મલેકએ શુટીંગ નહી ઉતારવાનુ જણાવી ગાળો આપી માર મારી કેમેરાની તોડફોડ કર્યાની ફરીયાદ બી.ડીવીઝન પોલીસમાં નોંધાવાઈ છે.