• Gujarati News
  • ડીજી કપ વોલીબોલ ટુર્નામેન્ટમાં જૂનાગઢ રેન્જ પોલીસની ટીમ ચેમ્પિયન બની

ડીજી કપ વોલીબોલ ટુર્નામેન્ટમાં જૂનાગઢ રેન્જ પોલીસની ટીમ ચેમ્પિયન બની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર }તાજેતરમાં રાજકોટ ખાતે રમાઇ ગયેલી ડીજી કપ પાસિંગ વોલીબોલ ટુર્નામેન્ટમાં ફાઇનલ મેચમાં ગાંધીનગર રેન્જની ટીમને પરાજીત કરી જૂનાગઢ રેન્જની ટીમે ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી. જૂનાગઢ રેન્જની ટીમમાં ભગિરથસિંહ, એઝાઝખાન, હારિતસિંહ, પૃથ્વીસિંહ, દીપકસિંહ, શક્તિસિંહ, વિજયસિંહ, ચેતનસિંહનો સમાવેશ કરવામાં આવ્યો હતો.