• Gujarati News
  • }કાવ્યસંગતની બેઠક કાવ્યસંગતની બેઠક આજે

}કાવ્યસંગતની બેઠક કાવ્યસંગતની બેઠક આજે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક}કાવ્યસંગતની બેઠક

કાવ્યસંગતની બેઠક આજે સાંજે 5 થી 7 સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલ, સુખ-શાંતી કોમ્પલેક્ષ, કાળાનાળા ચોક, માફક પાનની બાજુમાં મળશે.

}સારસ્વતબ્રાહ્મણ જ્ઞાતિ

અમદાવાદસારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા તા.10/5/15ના રોજ સમૂહ લગ્ન તથા સમૂહ યજ્ઞોપવિત યોજાશે. નામ નોંધાવવાની છેલ્લી તા.28/4 છે. ભાગ લેવા ઇચ્છતા જ્ઞાતિબંધુઓએ જગદીશભાઇ એન. જોશી મો.9824074275, હિતેન્દ્રભાઇ વાંકાણી મો.9898008408નો સંપર્ક કરવો.

}જૈનજાગૃતિ સેન્ટર, કાળાનાળા

જૈનજાગૃતિ સેન્ટર દ્વારા પ્રકાશીત યુવા પરિચય બુક તા.13/4 અને તા.14/4 સોમવાર, મંગળવાર સાંજે 5 થી 7માં ઓરીજનલ રીસીપ્ટ સાથે લાવી 33, માધવહીલ, વાઘાવાડી રોડથી મેળવી લેવી.

}સ્ત્રીનિકેતન

સ્ત્રીનિકેતનના સભ્ય બહેનો તા.12ને રવિવારે સાંજે 4 થી 7 સુધી યોજાયેલ શ્રીમતી રાજશ્રીબેન પરમારના ગીતોના કાર્યક્રમમાં યશવંતરાય નાટયગૃહ ખાતે વિનામૂલ્યે જઇ શકશે.

}પ્લાસ્ટીકસર્જરી કેમ્પ

પી.એન.આર.હોસ્પિટલમાં તા.1 અને 2 મે, 2015 શુક્રવાર-શનિવારે યોજાનાર 65માં પ્લાસ્ટીક સર્જરી કેમ્પમાં બાળકોના જન્મજાત ખોડખાંપણ કપાયેલ હોઠ, તાળવામાં કાણું, મૂત્રનલિકાને લગતી જન્મજાત ક્ષતિ વિગેરે જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. કેમ્પનો લાભ લેવા દર્દીઓના નામ પી.એન.આર. હોસ્પિટલ, અંધઉદ્યોગશાળા કેમ્પસ, વિદ્યાનગર, ભાવનગર ખાતે સંપર્ક સાધવો.

}રોટરીકાયમી રસીકરણ કેન્દ્ર

રોટરીકલબ ઓફ ભાવનગર દ્વારા રવિવારે સવારે 9-30 થી 11-30 રોટરી હોલ, ઘોઘા સર્કલ ખાતે કાયમી રસીકરણ કેન્દ્ર ચાલે છે. જેમાં પોલીયો, ડી.પી.ટી. (ત્રીગુણી), બી.સી.જી. ઓરી, પેન્ટા વિગેરે રસીઓ વિનામૂલ્યે તેમજ એમ.એમ.આર., ટાયફોઇડ, હીપેટાઇટીસ-એ, હીપેટાઇટીસ-બી, ચીકનપોક્ષ, રોટા વાઇરસ, ન્યુમોકોકલ જેવી રસીઓ રાહત દરે આપવામાં આવશે.

}શ્રીમાળીસોની કકડીયા પરિવાર

બુકબનવાની તૈયારી હોઇ જે કોઇના ફોર્મ બાકી ભરવાના હોય તેણે તાત્કાલીક ડેલમાં જતીનભાઇ કુકડીયાને ત્યા દિ-4માં પહોંચતા કરવા.

}પક્ષીઓમાટે પાણીના કુંડાનું વિતરણ

આજેસવારે 9 કલાકે ઘોઘા સર્કલ બી.એમ. કોમર્સ સ્કૂલ પાસે પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.

}જૈનસમાજ જોગ

તા.12/4નાભરતનગર સેવા સમાજના પીળા, ગુલાબી કાર્ડ તથા શ્રી શ્રેયસ જૈન મિત્ર મંડળ, દશાશ્રીમાળી સ્થાનકવાસી ભક્તિબાગ, ગોસળીયા જૈન ભુવન, આર્ધમિક કાર્ડની ઝેરોક્ષ તથા શ્રી શંખેશ્વર, મહુડી, બુકીંગ સવારના 11 થી 12-30 પાઠશાળા ભરતનગરે સંપર્ક કરવો.

}ભાવનગરજૈન પાઠશાળાઓ

ભાવનગરશહેરની તમામ પાઠશાળાના બાળકો-બાલીકાઓની વિગતેની માહિતી સંબંધીત પાઠશાળાના િશક્ષકભાઇ અથવા શિક્ષકાબેનને એક પત્રમાં ક્રમ, નામ, સરનામું, નીશાળનો અભ્યાસ, ધાર્મિક અભ્યાસ વિષેની મહિતી નૈત્રી, કાળાનાળા, નીહાર, મોતીબાગ, અંબીકા કટલેરી ને મોકલતા જે-તે પાઠશાળાના શિક્ષણ દાતાશ્રીએ જણાવેલ સ્થાનમાં પહોંચાડવી.

}ભરતનગરજૈન સમાજ

જૈનશ્વે. મૂર્તિ. તપાસંઘ પૈકીના ભરતનગર વિભાગના જરૂરિયાત વર્ગને શુભમ આર્ધમિક ફોર્મ ભરવાનું બાકી હોય તેને આજે સવારે 11 થી 12-30 પાઠશાળામાં સંપર્ક કરવો.

}નંદકુુંવરબામહિલા કોલેજ

કોલેજનાબી.સી.એ. સેમ.6માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ તા.13/4થી શરૂ થતી પ્રેકટીકલ પરીક્ષાના ટાઇમ ટેબલ કોેલેજના નોટીસ બોર્ડ ઉપર છે.

}સ્વામીસહજાનંદ કોલેજ

કોલેજનાબીબીએ, બી.કોમ. સેમે.6નાં વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાંથી ઇસ્યુ કરેલ બધી બુકસ તા.12/4ના સવારે 9 થી 11માં પરત કરવી.

}સ્વામીવિવેકાનંદ હોિમયોપેથીક મેડીકલ કોલેજ

સ્વામીવિવેકાનંદ હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને હોસ્પિટલ, સિદસર રોડ, ભાવનગર ખાતે દ્વિતિય વર્ષ બી.એચ.એમ.એસ.ના બાકી રહેતા વિદ્યાર્થીનાં એપ્રિલ-2015ની પરીક્ષાના સીટ નંબર તથા એડમીટકાર્ડ યુનિ.માંથી આવી ગયેલ હોય પોતાના પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે તા.13ના 10 થી 4માં મેળવી લેવા.