કોલેજમાં સ્પર્ધાઓ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : નશાબંધીસપ્તાહ અંર્તગત તા. 7-10 ને મંગળવારે સવારે 9 કલાકે શ્રીમતી વી.પી. કાપડીયા મહિલા કોલેજમાં વકતૃત્વ,ચિત્ર,નિબંધ વ. સ્પર્ધાઓ યોજાશે. તથા પત્રિકાઓનું વિતરણ કરાશે. તેમજ વ્યસન મુકિત અંગે પ્રતિજ્ઞા લેવામાં આવશે.