તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ભાવનગર |સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળના અ.નિ. પુરાણી સ્વામી નારાયણપ્રિયદાસજીના અક્ષરવાસ

ભાવનગર |સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળના અ.નિ. પુરાણી સ્વામી નારાયણપ્રિયદાસજીના અક્ષરવાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળના અ.નિ. પુરાણી સ્વામી નારાયણપ્રિયદાસજીના અક્ષરવાસ બાદ તે�\\\"ની ત્રયોદશા નિમીત્તે ગઢપુરમાં આવેલ ગોપીનાથજી દેવ મંદિરમાં તા. 7-10 ને મંગળવારે સવારે 8-30 કલાકે સંકિર્તનસહ ગુણાનુવાદ-શ્રધ્ધાંજલિ સભા યોજાશે.