• Gujarati News
  • કોંગ્રેસના જિલ્લા નિરિક્ષકો નિમાયા

કોંગ્રેસના જિલ્લા નિરિક્ષકો નિમાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : આગામીમહાનગર પાલિકા અને પંચાયતની ચૂંટણીને અનુલક્ષી પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લાના નિરિક્ષકોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લામાં ખીમજીભાઇ સિંધવ, એમ. એમ. શાહ, અમરેલીમાં રાજભાઇ મહેતા, રાજકોટમાં દિલીપસિંહ ગોહિલ, સુરેન્દ્રનગરમાં કરશનભાઇ વેગડ અને બોટાદમાં પ્રવિણભાઇ રાઠોડની નિરિક્ષક તરીકે નિયુક્તિ કરી છે. ઉપરાંત સમગ્ર રાજયમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીને અનુલક્ષીને નિમણુંક કરાઇ છે.