• Gujarati News
  • તિથિ : આસોવદ 10 ખ્રિસ્તીતિથિ : 18ઓકટોબર, શનિવાર

તિથિ : આસોવદ 10 ખ્રિસ્તીતિથિ : 18ઓકટોબર, શનિવાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તિથિ : આસોવદ 10 ખ્રિસ્તીતિથિ : 18ઓકટોબર, શનિવાર

પારસી: 02ખોરદાદ ઈસ્લામિક: 23જીલ્હેજ

સૂર્યોદય-સૂર્યાસ્ત:

શહેર સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત ચંદ્રોદય ચંદ્રાસ્ત

ભાવનગર 06-4307-31 18-09 01-49 14-48

અમદાવાદ06-3907-27 18-10 01-47 14-44

સુરત06-4007-28 18-13 01-45 14-47

વડોદરા06-4107-29 18-12 01-44 14-43

મુંબઈ06-4207-30 18-14 01-47 14-45

ગ્રહોનીચાલ :

નક્ષત્ર : આશ્લેષા16-36 સુધી ત્યાર પછી મધા

ગોચરગ્રહ : સૂ ચં મં બુ ગુ શુ રા કે

સ્થિતિ : 0704 08 05 04 06 07 06 12

આજનીનામરાશિ : કર્ક: ડ, (16-36 સુધી ત્યાર પછી સિંહ : મ, ટ)

રાહુકાળ: 09-00થી 10-30 સુધી (રાહુકાળમાં શુભારંભ કરવો.)

દિશાશૂલ: પૂર્વ(દિશામાં પ્રવાસ કરવો.)

દિવસનાંચોઘડિયાં : કાળ,શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ

રાત્રિનાંચોઘડિયાં : લાભ,ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

દિનવિશેષતા : મંગળધન રાશીમાં 13-49થી, વૈધૃિત, મહાપાત વિિષ્ટ.

વિક્રમ સંવત : 2070

શાલિવાહન શાકે : 1936

ખ્રિસ્તી સને : 2014

રાષ્ટ્રીય દિનાંક : 26 આસો

યુગાબ્દ : 5112

જૈન વીર સંવત : 2540

ઈસ્લામિક સને : 1435

પારસી વર્ષ : 1384

1

12 કેતુ

11

4 ચંદ્ર

ગુરૂ

3

લગ્ન

7 સૂર્ય

શનિ

2

8 મંગળ

10

9

રાહુ 6 શુક્ર

5

બુધ

આજનું પંચાંગ

{ગિરીશભાઇ પ્ર. જોષી

(શ્રીધર પંચાંગવાળા)

આજનું રાિશફળ

માિહતી અધિકારહેલ્પલાઇન નંબર : 99240 85000

ભવિષ્યજાણવામોબાઇલ પર DB ASTRO લખીને 7333 પર SMS કરો

નામાક્ષર - દ, ચ, ઝ, | બાંધકામનાંધંધા અને જમીન-મકાનની દલાલી સાથે સંકળાયેલા લોકો ઓછી મહેનતે વધુ સારી સફળતા મેળવશે.

શુભ રંગ : લાઇટ યેલો

શુભ અંક : 9-12

મીન

નામાક્ષર - ન, | લગ્નજીવનનીસમસ્યાઓ દૂર થવાથી તમે પ્રસન્નતાનો અનુભવ કરી શકશો. એકંદર વાતાવરણમાં હળવાશનો અનુભવ થશે.

શુભ રંગ : લાલ

શુભ અંક : 1-8

વૃશ્વિક

નામાક્ષર - ડ, | ખર્ચાળદિવસ પસાર થશે. સંતાનો, પત્ની, મિત્રો તથા સગા-સબંધીઓનાં કામકાજમાં તમારે વધારાનો ખર્ચ કરવો પડે.

શુભ રંગ : કેસરી લાલ

શુભ અંક : 5

કર્ક

નામાક્ષર - ખ, | શારિરીક,માનસિક ચિંતા અને મુશ્કેલીનાં કારણે તમે બેચેની અનુભવો. ધાર્યા કામ સમયસર થવાથી ઉશ્કેરાટ અનુભવાય.

શુભ રંગ : બ્લયુ

શુભ અંક : 11-10

મકર

નામાક્ષર - પ, ઠ, | નાણાંકીયવ્યવહારોમાં સજાગ રહ