• Gujarati News
  • આજે સાયકલ િવતરણ સમારોહ

આજે સાયકલ િવતરણ સમારોહ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : શાળાઓમાંભણતા 25 જરૂરીયાતમંદ વિદ્યાર્થીભાઇઓ તથા બહેનોને વિનામૂલ્યે સાયકલ વિતરણનો કાર્યક્રમ તા. 18-10 ને શનિવારે સાંજે 5 કલાકે આંબાવાડી ખાતે વિજ્ઞાનનગરીમાં યોજાશે. પ્રસંગે મુખ્ય દાતા ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી,એડવોકેટ પ્રમોદભાઇ હેમાણી, બીલ્ડર કે.બી.ઝાલા,વેપારી હિરેનભાઇ પ્રવિણભાઇ શાહ અને મુખ્ય મહેમાનપદે સાંસદ ડો. ભારતીબેન શિયાળ અને આરીફભાઇ કાલ્વા સહિતના ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભાવનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી જુદી જુદી સ્કૂલના જરૂરિયાતમંદ બાળકોને રીતે સાયકલનું િવતરણ કરાઇ રહ્યું છે.