• Gujarati News
  • શાળાઓમાં પ્રથમ િશક્ષણ સત્રનો આજે અંતિમ દિન

શાળાઓમાં પ્રથમ િશક્ષણ સત્રનો આજે અંતિમ દિન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેર અને જિલ્લામાં સાડા પાંચ લાખ જેટલા વિદ્યાર્થી‍�ઓ ધો.1થી ધો.12માં અભ્યાસ કરે છે.

વર્ષે વેકેશન તા.20 ઓક્ટોબરથી તા.9 નવેમ્બર સુધીનું ગણાશે. જો કે ઘણી શાળા�ઓમાં તો અગાઉથી વેકેશન જાહેર કરી દેવામાં આવ્યુ છે.

વખતે મોટા ભાગની હાઇસ્કૂલોમાં તો નવરાત્રિ પૂર્વે પ્રથમ સત્રની પરીક્ષાનું કાર્ય પૂર્ણ કરી દેવાયું હતુ અને બાદમાં રજા�ઓની મજા તેમજ ખેલ મહાકુંભ જેવા કાર્યો થયા હતા બાકી અત્યારે પણ મોટા ભાગની શાળાઓમાં સાયન્સના પ્રથમ અને તૃતિય સેમેસ્ટરની પરીક્ષા ચાલી રહી છે. આથી ગત માસ બાદ શાળાઓમાં નિયમિતપણે શિક્ષણ કાર્ય થયું નથી તે હકીકત છે.