• Gujarati News
  • પતિના વિયોગમાં પત્નીએ ફાંસો ખાધો

પતિના વિયોગમાં પત્નીએ ફાંસો ખાધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : પાળીયાદગામે સાસરૂ ધરાવતા પ્રભાબેન મુકેશભાઇ રાઘવાણી (ઉ.વ.27)અે આજે પોતાના તરઘરા ગામે રહેતા પિતા ગોરધનભાઇ છગનભાઇ સાંકળીયાના ઘરે જાતે ગળાફાંસો ખાઇ લઇ જવાદોરી ટુંકાવી લીધી હતી. અંગેપોલીસની પ્રાથમીક તપાસમા એવુ ખુલવા પામ્યુ હતુ કે પ્રભાબેનના પતિ મુકેશભાઇ નું પાચેક માસ પુર્વેભાંભણ ગામ નજીક ટ્રેન અડફેટે મોત નિપજયુ હતુ.જેનો વિયોગ સહન થતા પગલુ ભર્યાનુ ખુલવા પામેલ છે.