• Gujarati News
  • ભાવનગર| તાજેતરમાંનિલમબાગ પેલેસમાં વિજયમહલ કલબમાં ભાવનગર જિલ્લા કક્ષાની લોન ટેનિસની

ભાવનગર| તાજેતરમાંનિલમબાગ પેલેસમાં વિજયમહલ કલબમાં ભાવનગર જિલ્લા કક્ષાની લોન ટેનિસની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર| તાજેતરમાંનિલમબાગ પેલેસમાં વિજયમહલ કલબમાં ભાવનગર જિલ્લા કક્ષાની લોન ટેનિસની ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં 16 કે તેથી વધુ વયના ખેલાડી�ઓમાંથી ભાવનગરમાં શ્યામ કંસાગરા,નીરજ ભટ્ટ અને હાર્દિક શાહ વ. વિજેતા બની અમદાવાદમાં આયોજીત જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટમાં રમવા માટે કવોલીફાય થયેલ છે. ઉપરોકત ત્રણેય ખેલાડીઓ ઉપરોકત કલબમાં ટેનીસ રમી રહ્યા છે.આ સિધ્ધિ બદલ વિજય મહલ કલબ દ્વારા બિરદાવાયા હતા.