• Gujarati News
  • મસ્તરામ આશ્રમમાં દાન પેટીની તસ્કરી

મસ્તરામ આશ્રમમાં દાન પેટીની તસ્કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ચિત્રામાંઆવેલ મસ્તરામ બાપાના મંદિરની સામેના આશ્રમમાં રખાયેલ દાનપેટીના ગત તા.14-11ના રાત્રીના કોઇ શખ્સોએ તાળા તોડી ચલણી નોટો ઉઠાવી નાસી ગયા હતા. જયારે દાનપેટીનુ પરચુરણ તેમાંજ રહેવા દીધુ હતુ. અંગે ડી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે નાસી છુટેલા શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.